રાજેન્દ્રકુમારની પહેલી ફિલ્મ કઈ? હીરોઈન કોણ હતી? એ ચાલી હતી કે નહીં?

0
749

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ માર્ચ, ૧૯૮૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

રાજુ જસાની (બાબરા)

સવાલઃ રાજેન્દ્રકુમારની પહેલી ફિલ્મ કઈ? હીરોઈન કોણ હતી? એ ચાલી હતી કે નહીં?

જવાબઃ ‘વચન’ રાજેન્દ્રકુમારની પહેલી ફિલ્મ હતી. ગીતાબાલી હીરોઈન હતી. એની પહેલી ફિલ્મે જ રજત જયંતી ઉજવી હતી.