બોલીવૂડ ફ્લેશબેકઃ મૂંઝવતા સવાલના જાણી લો જવાબ

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ નવેમ્બર, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

કાંતિલાલ બી. સવાણી (દ્વારકા)

સવાલઃ નરગિસ-મધુબાલાએ કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું? મધુબાલાએ કયા હીરો સાથે સૌથી વધુ ફિલ્મો કરી હતી?

જવાબઃ નરગિસ-મધુબાલા કોઈ ફિલ્મમાં સાથે ચમકી નહોતી. દેવ આનંદ સાથે મધુબાલાએ મધુબાલા, નિરાલા, આરામ, નાદાન, અરમાન, કાલાપાની, જાલી નોટ અને શરાબ, એમ આઠ ફિલ્મો કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]