‘ભગવાનદાદા’ ફિલ્મમાં રજનીકાંત સાથે બાળકલાકાર કોણ છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 1-7-1987 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

કે.બી. પટેલ (તોરણગામ)

સવાલઃ ‘ભગવાનદાદા’ ફિલ્મમાં રજનીકાંત સાથે બાળકલાકાર કોણ છે?

જવાબઃ રાકેશ રોશનનો દીકરો હૃતિક રોશન.