અજય દેવગને પત્ની કાજોલનો મોબાઈલ નંબર ટ્વિટર પર શેર કરી દીધો

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અજય દેવગને એની અભિનેત્રી પત્ની કાજોલનો મોબાઈલ નંબર ટ્વિટર પર શેર કરી દીધો છે. એણે ટ્વીટ કરીને લખ્યું પણ છે કે, કાજોલ હાલ દેશમાં નથી… તમે વોટ્સએપ નંબર 9********0 પર સંપર્ક કરો.

અહીં એ જાણી શકાયું નથી કે અજયે ભૂલથી આમ કર્યું છે કે કોઈક પ્રકારનું પ્રમોશનલ ગતકડું, પબ્લિસિટી સ્ટન્ટ છે.

પરંતુ કાજોલનો નંબર જાહેર થતાં જ ટ્વિટર યૂઝર્સને કમેન્ટ્સ કરવાની મજા પડી ગઈ છે. ઘણા લોકોએ અજય દેવગનની મજાક ઉડાવી છે અને ટીકા કરતી કમેન્ટ લખી છે કે, ‘ચાલો એને મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઉં.’

અજય દેવગને કાજોલનો નંબર જાહેર કરી દીધા બાદ આ પ્રકારની કમેન્ટ્સ જોવા મળી રહી છે…

httpss://twitter.com/Bas1Kingg/status/1044234903691223041

httpss://twitter.com/PunFighter/status/1044234889590177792

httpss://twitter.com/iamArsalaankhan/status/1044235625140871173

httpss://twitter.com/Kattar_indian/status/1044235595956928512

httpss://twitter.com/iamjatin555/status/1044235519058739200

httpss://twitter.com/IndranilGayen/status/1044235210274025472

httpss://twitter.com/Sudhans89438349/status/1044234962860470274