‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં આમિર બન્યો છે ફિરંગી; મોશન પોસ્ટર રિલીઝ કર્યું

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને તેની આગામી હિન્દી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં પોતાના લૂકને આજે રિલીઝ કર્યો છે. તે એક ફિરંગી તરીકે છે.

આમિરે એના પાત્રનું મોશન પોસ્ટર સોશિયલ મિડિયામાં શેર કર્યું છે.

ફોટા સાથેની કેપ્શનમાં આમિરે આમ લખ્યું છેઃ ‘પ્રામાણિકતા મારું બીજું નામ છે અને વિશ્વાસ મારું કામ છે. હું મારી દાદીનાં સોગંદ ખાઈને કહું છું.’

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખની પણ મહત્ત્વની ભૂમિકા છે.

ફિલ્મ આ વર્ષની 8 નવેંબરે રિલીઝ થવાની છે.

httpss://twitter.com/yrf/status/1044094438102962176

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]