SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસીસે કમર્શિયલ પેપરના 400 કરોડના ઈશ્યુને BSEમાં લિસ્ટ કર્યો

મુંબઈ – દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈમાં એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસીસ લિ.એ તેના રૂ.400 કરોડના કમર્શિયલ પેપરના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની આજે અરજી કરી હતી. આ કમર્શિયલ પેપર 13 ડિસેમ્બર, 2019થી બીએસઈમાં લિસ્ટ થશે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડીસર્જનમાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મની જુલાઈ 2016માં શરૂઆત કરવામાં આવી હતી અને તેના પર અત્યાર સુધીમાં રૂ.9,18,362 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]