રાજેશ લાઈફસ્પેસીસ રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં બધાયથી કેમ અલગ તરીકે આવે છે?

આ રહ્યાં એના કારણો…

રાજેશ લાઈફસ્પેસીસનો ઉદ્દેશ્ય છે, પરિવારોને ખુશ કરવા
કંપનીએ પાંચ દાયકાથી મુંબઈમાં જુદા જુદા ઉપનગરોમાં અનેક રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે. જેમાં વાજબી કિંમતના ઘરોથી લઈને આકર્ષક ઓફિસ સ્પેસીસ અને વૈભવશાળી રીટેલ હબ્સનો સમાવેશ થાય છે. એણે બાંધેલા દરેક ઘર-ઓફિસ ગ્રાહકોને જિંદગીનો અનેરો આનંદ આપે છે. આ જ રાજેશ લાઈફસ્પેસીસની વિરાસત છે, ધંધાકીય મૂલ્ય છે અને ગુણવત્તા માટેની પ્રતિબદ્ધતા છે. હજારો પરિવારોનો આનંદદાયક વસવાટ કરાવી ચૂકેલી કંપની ભવિષ્યમાં પણ વધુ પરિવારો માટે નવાં સર્જન કરવા માટે તત્પર છે.

અહીં પ્રસ્તુત છે, રાજેશ લાઈફસ્પેસીસના બે પ્રોજેક્ટ વિશેની જાણકારી…

વ્હાઈટ સિટી – કાંદિવલી (પૂર્વ)

આ છે વ્હાઈટ સિટી – કાંદિવલી (પૂર્વ) લોકેશનનાં લાભાલાભ…

વ્હાઈટ સિટી આવેલું છે, લોખંડવાલા કોમ્પલેક્સ, આકુર્લી રોડ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ, મહારાષ્ટ્રમાં.
કાંદિવલી રેલવે સ્ટેશન તેનાથી છે – 3.5 કિ.મી., તો મુંબઈ એરપોર્ટ છે – 15 કિ.મી., પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે 1.8 કિ.મી., કેમ્બ્રિજ સ્કૂલ 2.5 કિ.મી., ઠાકુર કોલેજ – 1.5 કિ.મી., લોખંડવાલા શોપિંગ સેન્ટર 0.4 કિ.મી., ઓબેરોય મોલ – 4.5 કિ.મી., ડીમાર્ટ – 1.5 કિ.મી., ALAP હોસ્પિટલ – 2.0 કિ.મી.
આ છે, વ્હાઈટ સિટીના ઘરોની ઈન્ટરનલ એમિનિટીઝઃ લિવિંગ રૂમ અને ડાઈનિંગ એરિયામાં ઈટાલીયન માર્બલ ફ્લોરિંગ, બેડરૂમ્સ અને બાથરૂમ્સમાં વિટ્રીફાઈડ ફ્લોરિંગ, લિવિંગ અને બેડરૂમ્સમાં સ્પ્લીટ એરકન્ડિશનર, ગ્રેનાઈટ કીચન પ્લેટફોર્મ – સ્ટેઈનલેસ સ્ટીલ સિન્ક સાથે, વિડિયો ડોર ફોન વિથ ઈન્ટરકોમ.

ઉનાળાની મોસમમાં કરો ખાસ બચત
રૂ. ૨૯ લાખથી શરૂઆત
કાંદિવલી (પૂર્વ)માં વ્હાઈટ સિટી પ્રોજેક્ટમાં ઘર બુક કરાવો માત્ર પાંચ ટકા રકમમાં. ફિટઆઉટ્સ સુધી કોઈ EMI નહીં.

વધુ જાણકારી માટે આ લિન્ક પર ક્લિક કરો… httpss://bit.ly/2KD0s33

રાજ તત્ત્વ – થાણે (વેસ્ટ)
આ છે રાજ તત્ત્વ (થાણે-વેસ્ટ) લોકેશનનાં લાભાલાભ…

લોકેશનનાં લાભઃ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાંચ મિનિટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે 28 મિનિટ, સી.પી. ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ 3 મિનિટ, વિવિઆના મોલ પાંચ મિનિટ, સિનેપોલિસ પાંચ મિનિટ, આઈનોક્સ 11 મિનિટ, ટીકુજીની વાડી 11 મિનિટ.

ઈન્ટરનલ એમિનિટીઝઃ 10.6 ફૂટ ફ્લોર-ટુ-ફ્લોર હાઈટ, લિવિંગ અને ડાઈનિંગ એરિયામાં ઈટાલીયન માર્બલ ફ્લોરિંગ, મોડ્યૂલર કીચન, તમામ રૂમ્સમાં ફ્રેન્ચ વિન્ડોઝ, વિડિયો ડોર ફોન વિથ ઈન્ટરકોમ, ડિઝાઈનર બાથરૂમ્સ.
એક્સ્ટર્નલ એમિનિટીઝઃ ભવ્ય ટ્રોપિકલ સ્ટાઈલ સ્વિમિંગ પૂલ, બાળકો માટે જેટ પૂલ, ક્રિકેટ એન્ક્લોઝર, સ્ક્વોશ કોર્ટ, જિમ્નેશિયમ, મલ્ટી-પર્પઝ હોલ, હાફ-બાસ્કેટબોલ કોર્ટ.

ઉનાળાની મોસમમાં કરો ખાસ બચત
રૂ. ૩૬ લાખથી શરૂઆત
થાણે વેસ્ટમાં રાજ તત્ત્વ પ્રોજેક્ટમાં ઘર બુક કરાવો માત્ર પાંચ ટકા રકમમાં. ફિટઆઉટ્સ સુધી કોઈ EMI નહીં. જીએસટી શૂન્ય.

વધુ જાણકારી માટે આ લિન્ક પર ક્લિક કરો…httpss://bit.ly/2rt7IX3

(આ જાહેરખબર છે)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]