• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Mumbai

      બીએસઈ, એમએસીસીઆઈએ વચ્ચે એસએમઈના લિસ્ટિંગ સંબંધિત કરાર

      Business

      બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિસ્ટ થઈ

      Business

      આઇસી15 ઇન્ડેક્સમાં 24 પોઇન્ટનો મામૂલી ઘટાડો

      Business

      G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Youth & Women

      તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં STEM LABORATORY નું નિર્માણ

      Society

      નોટ આઉટ@ 87: બિમલાબેન

      National Affairs

      રાષ્ટ્રપતિ કોવિંદને બીજી મુદત નહીં?

      Health

      અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં યોગ યાત્રા

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      Sports

      1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું…

      News & Event

      રાષ્ટ્રપતિદની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુએ ઉમેદવારી નોંધાવી

      Fashion & Entertainment

      કન્નડ ફિલ્મ ‘વિક્રાંત રોના’નું ટ્રેલર રિલીઝ કરાયું…

      News & Event

      અફઘાનિસ્તાનમાં ભૂકંપે 1000થી વધુનો ભોગ લીધો

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Weekly

      રાશિ ભવિષ્ય 27/06/2022 થી 03/07/2022

      Daily

      રાશિ ભવિષ્ય 27/06/2022

      Panchang

      પંચાંગ 27/06/2022

      Daily

      રાશિ ભવિષ્ય 25/06/2022

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home News Business ટ્રેડવોરની અસર: મુકેશ અંબાણીને 1 દિવસમાં જ 16,800 કરોડનું નુકસાન થયું
  • News
  • Business

ટ્રેડવોરની અસર: મુકેશ અંબાણીને 1 દિવસમાં જ 16,800 કરોડનું નુકસાન થયું

August 7, 2019








































































મુંબઈ- અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે સોમવારે વિશ્વના 500 ધનકુબેરોને તેમની કુલ સંપત્તિના 2.1 ટકા હિસ્સાનું નુકસાન થયું છે. ચીન અને અમેરિકા વચ્ચે આ તણાવ અને રોકાણકારોની પ્રતિક્રિયાને પગલે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં સામેલ 21 અબજોપતિઓના શેર્સની કીમતમાં 1 અબજ ડોલરથી 3.4 અબજ ડોલર જેટલું ધોવાણ થયું છે.

બંન્ને દેશો વચ્ચે તણાવને પગલે સૌથી વધુ નુકસાન એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસને થયું છે. તેમને 3.4 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જોકે, આ નુકસાન થયું હોવા છતાં 110 અબજ ડોલરની નેટવર્થ સાથે તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ મોટો ઝટકો લાગ્યો છે. મુકેશ અંબાણીને લગભગ એક જ દિવસમાં 2.4 બિલિયન ડોલર (16,800 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. આ ટ્રેડવોરનું નુકસાન અન્ય લોકોને પણ થયું છે.

હોંગકોંગની કંપનીઓને સપ્તાહોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન કારણે નુકસાની ભોગવવી પડી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે, 300 અબજ ડોલરના ચાઈનિઝ ઈમ્પોર્ટ પર 1લી સપ્ટેમ્બરથી 10 ટકા ટેરીફ લગાવશે.

સોમવારે વિશ્વભરના શેર બજારો પર ટ્રમ્પના નિવેદનની અસર જોવા મળી હતી. હોંગકોંગની લિસ્ટેડ કંપનીઓમાંથી પોતાની કિસ્મત ચમકાવનાર 10 સૌથી અમીર ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ 23 જૂલાઈ બાદ 19 અબજ ડોલરની થઈ ગઈ છે.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Amazon
  • bloomberg billionaire index
  • BSE
  • Global share market
  • Hong Kong
  • Jeff Bezos
  • Mukesh Ambani
  • NSE
  • Share market down
  • Trade War
  • US-China trade tensions
Previous articleસાવચેત રહેજો…. ગુજરાતમાં ફરીથી 5 દિવસ વરસાદની આગાહી
Next articleસૂરતમાં જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ, કરોડોની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ….
paresh

RELATED ARTICLESMORE FROM AUTHOR

Business

બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિસ્ટ થઈ

Business

આઇસી15 ઇન્ડેક્સમાં 24 પોઇન્ટનો મામૂલી ઘટાડો

Business

G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

RECENT POSTS

  • અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
  • ૨૮ જૂન, ૨૦૨૨
  • બીએસઈ, એમએસીસીઆઈએ વચ્ચે એસએમઈના લિસ્ટિંગ સંબંધિત કરાર
  • બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિસ્ટ થઈ
  • આઇસી15 ઇન્ડેક્સમાં 24 પોઇન્ટનો મામૂલી ઘટાડો

LATEST EDITION


ઈ-મેગેઝિન

‘ચિત્રલેખા ૨૭ જૂન, ૨૦૨૨ : આ સપ્તાહના અંકમાં વાંચો
કવર સ્ટોરી
– મારે પણ એક પપ્પા હોય

મંતવ્ય
– આવી ગુસ્તાખી નહીં ચાલે, જનાબ

આપણી આજકાલ
– મોબાઈલની લત… જનેતાની હત્યા સુધી

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2022 Chitralekha. All rights reserved.