દાલ સરોવરમાં વોટર બાઈકિંગની મજા…

0
3613
જમ્મુ-કશ્મીર રાજ્યના શ્રીનગર શહેરના સુપ્રસિદ્ધ દાલ સરોવરમાં 28 માર્ચ, બુધવારે વોટર બાઈકિંગની સુવિધાનો અનેક લોકોએ આનંદ માણ્યો હતો. દાલ સરોવરનું સુંદર-મનોહર દ્રશ્ય.