અમેરિકામાં અમ્બ્રેલા સ્કાઈ…

0
3522
અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કોરાલ ગેબલ્સ શહેરમાં એક કલાત્મક પ્રદર્શન દરમિયાન રંગબેરંગી છત્રીઓને એવી રીતે ગોઠવવામાં આવી છે જાણે આકાશને એનાથી ભરી દેવામાં આવ્યું હોય.