મુંબઈની લોકલ ટ્રેનમાં સુંદર આર્ટવર્ક…

0
2759
મધ્ય રેલવેએ મુંબઈમાં તેના ઉપનગરીય નેટવર્ક પરની બે લોકલ ટ્રેનના ડબ્બાઓને કુદરતી રૂપ-રંગથી સુશોભિત કર્યા છે. એવા બે કોચને એણે ‘એક્વેરિયમ’ થીમના ઈન્ટીરિયર સાથે સજાવ્યા છે. આ આકર્ષક સુશોભન મહિલાઓનાં ડબ્બામાં કરવામાં આવ્યું છે. આ આર્ટવર્ક-પેઈન્ટિંગ માટુંગા વર્કશોપમાં કરવામાં આવ્યું છે.