મુંબઈમાં દોડી તિરંગાના રંગોવાળી લોકલ ટ્રેન…

મધ્ય રેલવેએ 2 ઓક્ટોબર, મંગળવારે ગાંધી જયંતી નિમિત્તે અને કેન્દ્ર સરકારે હાથ ધરેલી સ્વચ્છ ભારત ઝુંબેશના ભાગરૂપે મુંબઈમાં ટ્રાન્સહાર્બર લાઈન પર રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી રંગેલી લોકલ ટ્રેન દોડાવી હતી. આ ટ્રેન પનવેલથી થાણે, થાણેથી વાશી અને નેરુલ રૂટ પર દોડી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]