ફ્રાન્સમાં લેમન ફેસ્ટિવલમાં બોલીવૂડ થીમ…

ફ્રાન્સના મેન્ટન શહેરમાં 18 ફેબ્રુઆરી, રવિવારે યોજાયેલા ૮૫મા વાર્ષિક લેમન ફેસ્ટિવલ (લીંબું મહોત્સવ)માં અનેક કલાકારોએ બોલીવૂડની થીમ પર પોતપોતાનાં વિશિષ્ટ પરફોર્મન્સ રજૂ કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]