‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે ‘વેલી ઓફ ફ્લાવર્સ’…

ગુજરાતના નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કાંઠા નજીક 31 ઓક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે જેનું અનાવરણ કરવામાં આવનાર છે તે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સ્મારક ખાતે પર્યટકોના આકર્ષણ માટે તૈયાર કરાઈ રહેલા ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ઉદ્યાનની એક ઝલક… વેલી ઓફ ફ્લાવર્સમાં લહેરાવા માંડ્યા છે દુનિયાભરના ૧૦૦થી વધુ પ્રજાતિના રંગબેરંગી ફૂલો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]