બોધી ટાપુ, ચીન…

0
3618
આ છે ચીનના ઉત્તરીય ભાગમાં આવેલા હેબાઈ પ્રાંતના તાંગ્શાનમાં આવેલા તાંગ્શાન ઈન્ટરનેશનલ ટૂરિઝમ ટાપુ ખાતેના બોધી આઈલેન્ડની તસવીર. પ્રવાસી પક્ષીઓને અહીં વિહરતા જોઈ શકાય છે. આ મોસમમાં પ્રવાસી પક્ષીઓ વિશ્રામ તથા ખોરાક માટે આ ટાપુ પર આવીને વસે છે.