કશ્મીરમાં વહેલી હિમવર્ષાએ જનજીવન ખોરવ્યું…

જમ્મુ-કશ્મીર રાજ્યના કશ્મીર પ્રાંતમાં આ મોસમમાં વહેલી હિમવર્ષા થઈ છે. આ કસમસની હિમવર્ષાને કારણે ઠેરઠેર બરફના બે ઈંચ જેટલા થર જામ્યા છે, અનેક ઝાડ ઉખડી ગયાં છે, વીજપૂરવઠો ખોરવાઈ જવાથી જનજીવન સ્થગિત થઈ ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]