અમદાવાદમાં વિન્ટેજ કાર રેલી…

અમદાવાદમાં આજે 18 ફેબ્રુઆરી, સોમવારે ધ ગ્રેન્ડ હેરિટેજ ડ્રાઈવ 2019 નામક વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું આયોજન ફેડરેશન ઓફ હિસ્ટોરિક વેહિકલ્સ ઓફ ઈન્ડિયા સંસ્થાએ યુનાઈટેડ નેશન્સ સંસ્થાની પેટા-સંસ્થા UNESCOના સહયોગમાં કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]