એશિયન ગેમ્સ વિલેજમાં એથ્લીટ્સ માટે સુવિધા…

ઈન્ડોનેશિયાના જકાર્તામાં એશિયા ખંડના ભારત સહિતના દેશો વચ્ચે હાલ 18મી એશિયન ગેમ્સ રમાઈ રહી છે. એમાં ભાગ લેનાર દેશોના એથ્લીટ્સ માટે ગેમ્સ વિલેજમાં ફાળવવામાં આવેલા રૂમ અને તેમાંની સુવિધાઓની તસવીર. વિલેજમાં 3000 જેટલા એથ્લીટ્સ અને અધિકારીઓ નિવાસ કરે છે. 18 ઓગસ્ટથી શરૂ થયેલી આ ગેમ્સ 2 સપ્ટેંબરે પૂરી થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]