યુસૈન બોલ્ટે ઝીરો ગ્રેવિટીમાં રેસ લગાવી…

જમૈકાના ઓલિમ્પિક્સ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ ગોલ્ડ મેડલ જીતનાર વિક્રમસર્જક દોડવીર યુસૈન બોલ્ટે શેમ્પેઈન બનાવતી એક કંપનીના પ્રમોશનલ કાર્યક્રમ અંતર્ગત વિશેષ એવા એરબસ ઝીરો G વિમાનમાં યોજવામાં આવેલી ઝીરો ગ્રેવિટી સ્પેસ રેસમાં પણ સૌથી ફાસ્ટ દોડીને પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. આ સાથે એણે સાબિત કરી બતાવ્યું કે એ ગુરુત્ત્વાકર્ષણ બળ વિહોણા વાતાવરણમાં પણ સૌથી વધારે ઝડપથી દોડી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]