નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્યકક્ષા યુવા અને રમતગમતપ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌરે નવી દિલ્હીમાં લોગો લોન્ચ કર્યો તે વેળાની તસવીર છે. તેમણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયાનો લોગો લોન્ચ કર્યો ત્યારે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સહિત ખેલો ઇન્ડિયાના બાળ દૂતો પણ હાજર રહ્યાં હતાં.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]