વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને મલિંગાએ કરી દીધું ગુડબાય…

શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા 26 જુલાઈ, શુક્રવારે કોલંબોમાં તેની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. એ સાથે જ એણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 91-રનથી હરાવ્યું હતું. મલિંગાએ 38 રનમાં 3 વિકેટ લીધી હતી. આ સાથે જ એની કુલ વિકેટોનો આંક 226 મેચોમાં 338 સુધી પહોંચી ગયો છે.

દર્શકોનું અભિવાદન ઝીલતો મલિંગા.

મલિંગા એની પત્ની તાનિયા, પુત્રી એકીશા અને પુત્ર ડુવિન સાથે ફોટોગ્રાફરોને પોઝ આપી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]