મેરી કોમે ભારતીય ટીમને વિદાય આપી…

0
1540
અમેરિકાના શિકાગોમાં રમાનાર સ્પેશિયલ ઓલિમ્પિક્સ યુનિફાઈડ કપ-2018 સ્પર્ધામાં ભાગ લેનાર ભારતીય ટીમને ઓલિમ્પિયન બોક્સર મેરી કોમે 11 જુલાઈ, બુધવારે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વિદાય આપી હતી અને સારો દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.