સાનિયાએ ટેનિસ એકેડેમીનું ઉદઘાટન કર્યું…

ભારતની ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝાએ 4 ફેબ્રુઆરી, રવિવારે ઉત્તર પ્રદેશના નોઈડામાં સુપરટેક સ્પોર્ટ્સ વિલેજ ખાતે એક ટેનિસ એકેડેમીનું ઉદઘાટન કર્યું હતું અને બાળકોને સર્ટિફિકેટ્સનું વિતરણ કર્યું હતું.