સાનિયા મિર્ઝાનાં સીમંત પ્રસંગની ઉજવણી…

ભારતની ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા ગર્ભવતી છે અને એનાં સીમંત (અઘરણી અથવા બેબી શાવર) પ્રસંગની ઉજવણી એનાં પરિવારજનો, સગાંસંબંધીઓની હાજરીમાં કરવામાં આવી હતી. સાનિયા પાકિસ્તાનનાં ક્રિકેટર શોએબ મલિકને પરણી છે. દંપતી એમનાં પ્રથમ સંતાનના આગમનની આતુરતાપૂર્વક રાહ જુએ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]