રાજસ્થાન રોયલ્સે દિલ્હી ડેરડેવિલ્સને પરાજય આપ્યો…

આઈપીએલ-11 સ્પર્ધાની 11 એપ્રિલ, બુધવારે જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી 20-20 મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે દિલ્હી ડેરડેવિલ્સને D/L મેથડ અનુસારના પરિણામમાં 10-રનથી પરાજય આપ્યો હતો. વરસાદના વિઘ્નવાળી આ મેચમાં રાજસ્થાન ટીમે 17.5 ઓવરમાં 5 વિકેટે 153 રન કર્યા હતા. તેના જવાબમાં, દિલ્હીની ટીમ જીત માટે 6 ઓવરમાં 71 રનનો નવો ટાર્ગેટ મળ્યા બાદ 6 ઓવરમાં 4 વિકેટે માત્ર 60 રન કરી શકી હતી. રાજસ્થાનના સંજુ સેમસન (37)ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન-દિલ્હી મેચમાં વરસાદનું વિઘ્ન

રાજસ્થાન-દિલ્હી મેચમાં વરસાદનું વિઘ્ન. દર્શકોએ વરસાદથી બચવા ખુરશીનો સહારો લીધો છે

દિલ્હીનો ગ્લેન મેક્સવેલ

રાજસ્થાન ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]