ઉત્સાહપૂર્ણ બની રહી મુંબઈ મેરેથોન-2018…

ટાટા મુંબઈ મેરેથોન-2018નું 21 જાન્યુઆરી, રવિવારે સવારે દક્ષિણ મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડનો મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો. વિવિધ કેટેગરીઓમાં યોજાયેલી મેરેથોનમાં 25 હજારથી વધારે તેમજ તમામ વયજૂથનાં લોકોએ ભાગ લીધો હતો. આ ૧૪મી વાર્ષિક મુંબઈ મેરેથોન દોડમાં ઈથિયોપિયાનો સોલોમન ડેકસિયા 42 કિ.મી.ની રેસમાં પુરુષોનાં વર્ગમાં વિજેતા બન્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]