ધોની-ઈશાન ફૂટબોલ મેચ રમ્યા…

મુંબઈમાં 23 જુલાઈ, સોમવારે બાન્દ્રા ઉપનગરના ટર્ફ પાર્કમાં એક સેલિબ્રિટી ફૂટબોલ મેચ રમાડવામાં આવી હતી જેમાં વન-ડે ક્રિકેટ ટીમના વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ધડક ફિલ્મના યુવા અભિનેતા ઈશાન ખટ્ટરે પણ ભાગ લીધો હતો. ધોની ભલે ક્રિકેટના મેદાન પર ધુરંધર ખેલાડી હોય, પણ ફૂટબોલ મેચમાં ઈશાને એને જોરદાર ટક્કર આપી હતી. બધા ખેલાડીઓ ‘પ્લેઈંગ ફોર હ્યુમેનિટી’ શિર્ષકવાળા ટી-શર્ટ્સ પહેરીને ફૂટબોલ મેચ રમ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]