IPL11: ચેન્નાઈનો બેંગલોર પર વિજય…

આઈપીએલ-૨૦૧૮ ક્રિકેટ સ્પર્ધામાં 25 એપ્રિલ, બુધવારે બેંગલુરુમાં રમાઈ ગયેલી એક વધુ લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો અને પોઈન્ટ્સ ટેબલમાં ફરી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. બેંગલોર ટીમે તેની 20 ઓવરમાં એબી ડી વિલિયર્સના 68 અને ડી કોકના 53 રનની મદદથી 8 વિકેટે 205 રન કર્યા હતા. ચેન્નાઈએ તેના જવાબમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 70 (34 બોલમાં, 7 સિક્સ) અને અંબાતી રાયડુના 82 રનની મદદથી 19.4 ઓવરમાં પાંચ વિકેટે 207 રન કરી મેચ જીતી લીધી હતી. ધોની મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નાઈ ટીમ વિજયી

ધોની – 34 બોલમાં 70 રન, સાત સિક્સ

અંબાતી રાયડુ – 82 રન કર્યા

અંબાતી રાયડુ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના દાવ વખતે આનંદ વ્યક્ત કરતી ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા

ધોની, ડ્વેન બ્રાવો (14 રન કરીને નોટઆઉટ રહ્યો)

એમ.એસ. ધોની

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી એમની પુત્રી ઝીવા સાથે

ચેન્નાઈની વિકેટ પડતાં બેંગલોરનો કેપ્ટન કોહલી, યુઝવેન્દ્ર ચહલ ખુશ

રવિન્દ્ર જાડેજા (3) આઉટ

અનુષ્કા શર્મા-કોહલી

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી એમની પુત્રી ઝીવા સાથે

ડ્વેન બ્રાવો

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી એમની પુત્રી ઝીવા સાથે

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો એબી ડી વિલિયર્સ

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી એમની પુત્રી ઝીવા સાથે

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ અને ક્વિન્ટન ડી કોક