હૈદરાબાદનો બેંગલોર પર 118-રનથી વિજય…

હૈદરાબાદમાં 31 માર્ચ, રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદે જોની બેરસ્ટો (114, 56 બોલ, 12 ચોગ્ગા, 7 છગ્ગા) અને ડેવિડ વોર્નર (100*, 55 બોલ, 5 ચોગ્ગા, 5 છગ્ગા) વચ્ચે 185 રનની ઓપનિંગ ભાગીદારીના જોરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 118 રનથી પરાજય આપ્યો હતો. સ્કોરઃ હૈદરાબાદ 231-2 (20), બેંગલોર 113 (19.5). હૈદરાબાદના મોહમ્મદ નબીએ 4 વિકેટ લીધી હતી. બેંગલોરનો કોલીન ડી ગ્રેન્ડહોમ 37 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન કરી શક્યો હતો. (તસવીરોઃ httpss://www.iplt20.com/)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]