એવોર્ડ્સ કાર્યક્રમમાં વિરાટ-અનુષ્કાની જોડી છવાઈ ગઈ…

મુંબઈમાં ૧૧ નવેમ્બર, શનિવારે સાંજે યોજાઈ ગયેલા સૌપ્રથમ ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડ્સ કાર્યક્રમની રેડ કાર્પેટ સ્વાગત સેરેમનીમાં ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એની ગર્લફ્રેન્ડ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બનીને છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ભારતના ખેલકૂદ અને બોલીવૂડ ક્ષેત્રની અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. કોહલી ઉપરાંત અજિંક્ય રહાણે, ઉમેશ યાદવ, ઝહીર ખાન, રવિચંદ્રન અશ્વિન, આશિષ નેહરા, કેદાર જાધવ, પુલેલા ગોપીચંદ, સાઈના નેહવાલ, મહેશ ભૂપતિ, અંજલિ ભાગવત, પી.ટી. ઉષા, સાનિયા મિર્ઝા, રાની રામપાલ, હરમનપ્રીત કૌર, દીપિકા ઠાકુર, હીના સિધુ, પી.વી. સિંધુ, શ્રીકાંત કિદામ્બી તથા અન્યો પણ હાજર રહ્યાં હતાં, તો બોલીવૂડમાંથી અનુષ્કા ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત, રીતેશ દેશમુખ, મલાઈકા અરોરા, સિદ્ધાર્થ મલ્હોત્રા, અદિતી રાવ હૈદરી, સંજય કપૂર, સોહેલ ખાન જેવા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન રાજીવ શુક્લા તથા ઉદ્યોગપતિ ગોએન્કા બંધુઓ – હર્ષ તથા સંજીવ ગોએન્કા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ – દીપિકા ઠાકુર, નવજોત કૌર, મોનિકા મલિક

ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા

ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા

હોકી ખેલાડીઓ – દીપિકા ઠાકુર, નવજોત કૌર, મોનિકા મલિક

મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ

મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ

બેડમિન્ટન કોચ પી. ગોપીચંદ

બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ

મિતાલી રાજ

બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ

બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ