વિશાખાપટનમ સજ્જ છે બીજી વન-ડે માટે…

0
1348
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 24 ઓક્ટોબર, બુધવારે જ્યાં રમાવાની છે તે વિશાખાપટનમ શહેરના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં પીચ સહિત મેચની તૈયારીઓને 23 ઓક્ટોબર, મંગળવારે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. પાંચ મેચોની સીરિઝમાં ભારત પહેલી મેચ જીતીને 1-0થી આગળ છે. બીજી મેચ માટે ભારતે પોતાની ટીમને યથાવત્ રાખી છે.