હેપ્પી બર્થડે સચીન તેંડુલકર…

ભારતના દંતકથા સમા બેટ્સમેન અને ક્રિકેટર સચીન તેંડુલકર આજે એમનો 45મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. એમને જન્મદિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન શુભેચ્છા.

વ્યક્તિ એક, રેકોર્ડ્સ અનેક…

ક્રિકેટમાં ખ્યાતિપ્રાપ્ત 24 વર્ષ

200 ટેસ્ટ મેચ રમ્યા

463 વન-ડે ઈન્ટરનેશનલ્સ રમ્યા

કુલ 100 આંતરરાષ્ટ્રીય સદી

ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી

વન-ડે ક્રિકેટમાં 49 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન

ટેસ્ટ મેચોમાં 15,837 રન

ODIsમાં 18,426 રન

ODIsમાં 96 હાફ સેન્ચુરી

વર્લ્ડ કપ મેચોમાં 2,278 રન

વન-ડે ક્રિકેટમાં પહેલી ડબલ સેન્ચુરી ફટકારી

62 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા

વર્લ્ડ કપ મેચોમાં 241 બાઉન્ડરી ફટકારી

અબજો પ્રશંસકો

ભારત સરકાર તરફથી દેશના સૌથી પ્રતિષ્ઠિત ‘ભારત રત્ન’ ખિતાબથી સમ્માનીત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]