GallerySports ફ્રાન્સ 20 વર્ષ પછી ફરી બન્યું ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા… July 16, 2018 ફ્રાન્સે 15 જુલાઈ, રવિવારે મોસ્કોના લઝનિકી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2018ની ફાઈનલ મેચમાં ક્રોએશિયાને 4-2થી પરાજય આપ્યો હતો. ફ્રાન્સે છેલ્લે 1998માં પોતાની જ ધરતી પર રમાયેલી વર્લ્ડ કપમાં વિજેતાપદ હાંસલ કર્યું હતું. ગઈ કાલની મેચમાં હાફ-ટાઈમે ફ્રાન્સ 2-1થી આગળ હતું.