ફ્રાન્સ-બેલ્જિયમ વચ્ચે સેમી ફાઈનલ મુકાબલો…

બેલ્જિયમે રશિયાના કેઝાનમાં 6 જુલાઈ, શુક્રવારે રમાઈ ગયેલી ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલને 2-1થી પરાજય આપી સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. એ પહેલાં, ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 10 જુલાઈની સેમી ફાઈનલમાં બેલ્જિયમ અને ફ્રાન્સ વચ્ચે ટક્કર થશે.

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

બેલ્જિયમ-બ્રાઝિલ મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

ફ્રાન્સ-ઉરુગ્વે મેચ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]