રાજકોટના SCA મેદાન પર ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ…

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચની પૂર્વસંધ્યાએ 6 નવેંબર, બુધવારે બંને ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. 3-મેચોની સિરીઝમાં બાંગ્લાદેશ 1-0થી આગળ છે.
પિચનું નિરીક્ષણ કરતો ભારતીય કેપ્ટન રોહિત શર્મા
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]