પ્રશંસકોએ સચીન તેંડુલકરનો જન્મદિવસ ઉજવ્યો…

દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકરે 24 એપ્રિલ, બુધવારે એમનો 46મો જન્મદિવસ ઉજવ્યો. મુંબઈમાં બાન્દ્રા ઉપનગરમાં એમના નિવાસસ્થાનની બહાર એમના પ્રશંસકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેંડુલકરે એમને વ્યક્તિગત રીતે મળીને એમની સાથે સેલ્ફીઓ પડાવીને એમને ખુશ કર્યા હતા.
તેંડુલકરના જાણીતા ચાહક સુધીરે માસ્ટર બ્લાસ્ટરને મળીને જન્મદિવસની શુભેચ્છા આપી.
અંજલિ તેંડુલકર સાથે સચીનનો ચાહક સુધીર


પોતાના નિવાસસ્થાન ખાતે મુંબઈની મહિલા પોલીસકર્મીઓ સાથે સેલ્ફી પડાવતા તેંડુલકર


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]