મુકેશ અંબાણીની દિવાળી પાર્ટીમાં ક્રિકેટરોએ મજા માણી…

ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ 24 ઓક્ટોબર, ગુરુવારે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં એમની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ માટે દિવાળી તહેવાર નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, મહેલા જયવર્દને સહિત અનેક ક્રિકેટરોએ હાજરી આપી હતી. પાર્ટીમાં મુકેશભાઈના માતા કોકિલાબેન, પત્ની નીતા અંબાણી તેમજ એમનાં પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા, પુત્રી ઈશા અને જમાઈ આનંદ પિરામલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


રોહિત શર્મા એની પત્ની રિતીકા સાથે
ઝહીર ખાન એની પત્ની સાગરિકા ઘાટગે સાથે


હાર્દિક પંડ્યા


ઈશા અંબાણી-પિરામલ


આનંદ પિરામલ


ઈશા એમનાં સાસુ સ્વાતિ પિરામલ સાથે


કોકિલાબેન અંબાણી


મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરો - મહેલા જયવર્દને, કૃણાલ અને હાર્દિક પંડ્યા


કિરણ મોરે એમના પરિવારજનો સાથે


ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન સિંહ


ઈશા અંબાણી-પિરામલ


યુવરાજ સિંહ એની પત્ની હેઝલ કિચ સાથે
યુવરાજ સિંહ એની પત્ની હેઝલ કિચ સાથે


યુવરાજ સિંહ એની પત્ની હેઝલ કિચ સાથે


યુવરાજ સિંહ એની પત્ની હેઝલ કિચ સાથે


આકાશ અંબાણી એમના પત્ની શ્લોકા સાથે


આકાશ અંબાણી એમના પત્ની શ્લોકા સાથે


મુકેશ અંબાણી એમના પત્ની નીતા સાથે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]