ઓસ્ટ્રેલિયા ફિફા વર્લ્ડ કપ-2018 માટે ક્વોલિફાય…

ઓસ્ટ્રેલિયાએ 2018માં રશિયામાં યોજાનાર સોકર વર્લ્ડ કપ સ્પર્ધામાં રમવા માટે પાત્રતા મેળવી લીધી છે. 15 નવેમ્બર, બુધવારે સિડનીમાં રમાયેલી ક્વોલિફાયર્સ ઈન્ટરકોન્ટિનેન્ટલ પ્લેઓફ મેચમાં હોન્ડુરાસને 3-1થી હરાવીને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે.