ઈંગ્લેન્ડના વર્લ્ડકપ વિજેતાઓ બ્રિટિશ PM થેરેસા મેને મળ્યા…

કેપ્ટન ઓઈન મોર્ગનની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડના આઈસીસી વિશ્વકપ-2019 વિજેતા ખેલાડીઓ 16 જુલાઈ, મંગળવારે લંડનમાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને એમનાં સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટ મળ્યા હતા તે વેળાની તસવીર. ખેલાડીઓ લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે પણ ગયા હતા અને ત્યાં પણ ટ્રોફી સાથે તસવીર પડાવી હતી.