કોલકાતામાં યોજાઈ તમાકુ-વિરોધી રેલી…

વિશ્વ તમાકુ-વિરોધી દિવસ નિમિત્તે 31 મે, ગુરુવારે કોલકાતામાં એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ હાડપીંજરનો વેશ ધારણ કરીને જોડાયા હતા.