પાણી ભરવા જતી મહિલાઓ…

દેશ આઝાદ થઈ ગયાના 71 વર્ષ બાદ પણ દેશના અનેક ભાગોમાં પીવાના પાણીની દયાજનક સ્થિતિ છે. મથુરામાં 4 જૂન, સોમવારે કેટલીક મહિલાઓ માથા પર બેડાં મૂકીને એમનાં ઘરથી ઘણે દૂર આવેલા કૂવામાંથી પીવાનું પાણી ભરવા જઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]