નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા બેલ્જિયમના રાષ્ટ્રપતિએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં હાજરી આપી હતી. અહીંયા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનુ હર્ષભેર સ્વાગત કર્યું હતું.
બેલ્જિયમના રાષ્ટ્રપતિનું સ્વાગત
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]