યુરોપિયન મિત્રોનું સ્વાગત

0
1116

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડો.ડોનાલ્ડ ફ્રાન્સિઝેક ટસ્ક અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ જીન ક્લાઉડ જૂનકરનું વડાપ્રધાન મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું.