GalleryNews & Event રેપર બાદશાહે નવું ગીત લોન્ચ કર્યું ‘ગો કિકો’… May 7, 2019 જાણીતા રેપર, પંજાબી ગાયક બાદશાહે એનું નવું ગીત 'ગો કિકો, સુપર સ્પીડો' 7 મે, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. સોની ટીવીની ખાસ બાળકો માટેની ચેનલ Sony YAY! પર આ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી) httpss://youtu.be/00yckwrRY4I [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]