લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા ચરણ માટે 7 રાજ્યોમાં મતદાન…

સાત રાઉન્ડની લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા ચરણનું મતદાન 12 મે, રવિવારે 7 રાજ્યોની 59 બેઠક ખાતે યોજાયું. વહેલા જઈને મતદાન કરનારાઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વગેરે નામાંકિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 19 મેએ સાતમા અને આખરી રાઉન્ડનું મતદાન થશે. 23 મેએ મતગણતરી અને પરિણામ છે.


મતદાન કરવા લાઈનમાં ઊભા છે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પોલિંગ બૂથમાં જઈને મતદાન કર્યું.


વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ


વિરાટ કોહલીએ હરિયાણાના ગુરુગ્રામમાં મતદાન કર્યું


નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે દિલ્હીમાં મતદાન કર્યું.


કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ઉમેદવાર મેનકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં મતદાન કર્યું.


પૂર્વ દિલ્હીમાં ભાજપના ઉમેદવાર, ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એમના પત્ની મતદાન કર્યા બાદ


દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા


દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા


દિલ્હીમાં મતદાન કરવા આવેલા દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકોને મદદ કરતા સ્કૂલ વિદ્યાર્થીઓ.


દિલ્હીમાં મતદાન કરવા આવેલા દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકોને મદદ કરતા સ્કૂલ વિદ્યાર્થીઓ.


કોંગ્રેસ ઉમેદવાર અજય માકન દિલ્હીમાં


મતદાન માટે લાઈનમાં ઉભેલો વિરાટ કોહલી


ભોપાલઃ ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર
પૂર્વ દિલ્હી બેઠક માટે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર અતિશી મરલેના


ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી એમના પત્ની સાથે


કોંગ્રેસી ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા, ગ્વાલિયરમાં


રાહુલ ગાંધી વોટ આપવા જઈ રહ્યા છે


ભાજપ ઉમેદવાર મનોજ તિવારી


ભાજપ ઉમેદવાર મનોજ તિવારી
કેન્દ્રીય હાઉસિંગ પ્રધાન, યૂએન ખાતે ભારતના ભૂતપૂર્વ રાજદૂત હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં મતદાન કર્યું.


દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, એમના પુત્રી સાથે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]