મંદિરના ઉદઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ

0
925

હૈદરાબાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હૈદરાબાદમાં લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરનું ઉદઘાટન કરવા તક્તીનું અનાવરણ કર્યું હતું. તો સાથે જ અહીં ઉપસ્થિત લોકોને ઉપરાષ્ટ્રપતિએ સંબોધન પણ કર્યું હતું.