PM સાથે વસુંધરા રાજેએ મુલાકાત કરી

0
828

રાજસ્થાનના સીએમ વસુંધરા રાજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. તેમણે રાજસ્થાનની હાલની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ રાજકીય ચર્ચા થઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.