વડોદરા પોલીસનો આઈડિયા…

વડોદરા શહેરની પોલીસ તાજેતરમાં ખૂબ ગાજેલી મલયાલમ ટીનેજર અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની આંખ મિચકારતી તસવીરનો ઉપયોગ રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ માટે કરી રહી છે. ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલી આ તસવીરની કેપ્શનમાં પોલીસ વિભાગે લખ્યું છે, ‘અકસ્માત એક આંખના મિચકારા જેટલી વારમાં જ થઈ જતા હોય છે. સાવચેતીપૂર્વ ડ્રાઈવ કરો, જરા પણ બેધ્યાન રહ્યા વગર.’

આ છે, મલયાલમ ફિલ્મમાં એક ગીતમાં પ્રિયા પ્રકાશને સહ-વિદ્યાર્થીને આંખ મારતી બતાવતા વીડિયો ક્લિપના દ્રશ્યની ઝલક

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]