અભિનેત્રી વાણી કપૂરે અમદાવાદમાં શોરૂમનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી વાણી કપૂરે 15 ડિસેંબર, રવિવારે અમદાવાદમાં એક ખાનગી કંપનીના શોરૂમનું ઉદઘાટન કર્યું હતું.