હેનોઈમાં ટ્રમ્પ-કિમ વચ્ચે થઈ શિખર મંત્રણા…

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અણુશસ્ત્રોના નાશના મામલે શિખર મંત્રણા કરવા માટે વિયેટનામના હેનોઈ શહેરમાં આવ્યા છે. 27 ફેબ્રુઆરી, બુધવારે બંને જણે સાથે ડિનર લીધું હતું અને ત્યારબાદ વ્યક્તિગત રીતે ચર્ચા કરી હતી. એ ચર્ચા 28 ફેબ્રુઆરી, ગુરુવારે સવારે પણ ચાલુ રહી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]